Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમદાવાદ :ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ કોરોનાની ઝપટે : હોસ્પિટલમાં દાખલ

અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને કોરોનાનું સંક્રમણ થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

 .   અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરાના સયાજીગંજના ધારાસભ્યનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

(12:53 am IST)