Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સાયકલ સવાર મોબાઈલમાં કરતો હતો વાત ત્યારે જ ગઠિયાએ આચકી લીધો : સુરતના મોબાઈલ સ્નેચીંગનો વિડીયો વાઈરલ

બાઇકસવાર બે અજાણ્યા શખ્શો યુવકના હાથમાંથી મોબાઈલ લઈને ફરાર

 

સુરતના સોશિયલ મીડિયા પર મોબાઈલ સ્નેચીંગનો વિડીયો વાઈરલ થયો છે. સાયકલ પર સવાર રસ્તે જતા યુવક સાથે મોબાઈલ સ્નેચિંગની ઘટના બની હતી. સાયકલ સવાર યુવક કંઈ સમજે વિચારે તે પહેલા મોટરસાયકલ સવાર બે અજાણ્યા શખ્શો યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી પળભરમાં ફરાર થઇ ગયા હતા.જો કે વાયરલ વીડીયો સુરતનાં કયા વિસ્તારનો તે અંગેની કોઇ પુષ્ટિ થઇ શકી નથી.

(12:54 am IST)