Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

અમદાવાદ: જગન્નાથજીના મંદિરમાં ભાઈબીજની ભવ્ય ઊજવણી

અમદાવાદ :ભાઈબીજના તહેવારની દેશભરમાં ઉજવણી થઇ રહી છે  અમદાવાદમાં આવેલા જગન્નાથજીના મંદિરમાં પણ ભાઈબીજની ઉજવણી થઈ હતી

  અમદાવાદના જગન્નાથ મંદિરમાં આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બહેનોએ પોતાના ભાઈના લાંબા આયુષ્ય માચે પૂજા કરી હતી.

    અત્રે ઉલેલ્ખનીય છે કે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે આ દિવસે જમવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદથી આ દિવસની પરંપરાગત રીતે ઉજવણી થાય છે.

 

(3:15 pm IST)