Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગુજરાતના વધુ ભાગોમાંથી ચોમાસુ ૧૧ ઓક્ટોબર સુધીમાં પાછું ખેંચાઇ જશે

નૈઋત્યનું ચોમાસુ ભારતના ઉત્તરીય ભાગોમાંથી ઝડપભેર પાછું ખેંચાતુ જાય છે. હવામાન સ્થિતિ જણાવે છે કે ૧૧  ઓક્ટોબર સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બિહારમાંથી વધુને વધુ ભાગોમાંથી ચોમાસુ પાછું ખેંચાઇ જશે.

(4:17 pm IST)