Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અમદાવાદ એરપોર્ટમાં 30 મિનિટનો કાર પાર્કિંગ ચાર્જ ઘટાડી રૂ,20 કરવા તજવીજ

અમદાવાદ :આ મહિનાના અંત સુધીમાં અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી ચોક્કસપણે પાર્કિંગના ચાર્જમાં ઘટાડો કરી રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 30 મીનિટ સુધીનો કાર પાર્કિંગનો ચાર્જ માત્ર 20 રૂપિયા કરવાની તજવીજ હાથ ધરાઇ છે. 30 મીનિટ માટે ટુવ્હિલરના રૂપિયા 10, બસ-ટ્રકના રૂપિયા 30 ચૂકવવાની ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળે છે.

(8:58 pm IST)