Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

દુષ્કર્મના આરોપીની માતાએ કહ્યું જો પુત્ર દોષી છે તો સજા આપો પરંતુ બિહારીઓને ભગાડશો નહિ

ગુજરાતમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રવિન્દ્વના પરિવાર મુજબ તે સગીર અને મંદબુદ્ધિ છે. સારણ જિલ્લાના પોલીસ મથકના નટવર ગામના રહેવાસી આરોપી રવિન્દ્રની માતાનું કહેવું છે કે જો તેનો પુત્ર દોષી છે તો તેને સજા આપો, પરંતુ બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી.

   દુષ્કર્મનો આરોપી રવિન્દ્ર ગોંડનો આખો પરિવાર એક જર્જર મકાનમાં રહે છે. આરોપી પિતા સાવલિયા શાહ ગામમાં રહીને મજરી કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. પુત્રની આ કરતૂત સાંભળ્યા બાદ તે પણ હતપ્રત છે

(1:18 pm IST)