Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ડાંગ જિલ્લાના આહવામાં 4 ઇંચ,વધઈમાં 3,25 ઇંચ સાપુતારામાં અઢી અને સુબિરમાં બે ઇંચ વરસાદ

જિલ્લાની સર્વત્ર વરસાદી માહોલ : તમામ નદીઓ બની ગાંડતુર

 

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ ગાંડતુર બની છે ડાંગ જિલ્લામાં આજે  સવારે 6 વાગ્યા બપોરે 2 વાગ્યા સુધીમાં  આહવા- 4 ઇંચ, વઘઇ-3.25 ઇંચ, સુબિર- 2 ઇંચ, સાપુતારા- 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો

(12:35 am IST)