Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સાબરકાંઠાના વિજયનગર પંથકમાં વરસાદી માહોલ : લોકોને રાહતની લાગણી

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો વિજયનગર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે દિવસભરના અસહ્ય ઉકડાટ બાદ વરસાદ વરસતા લોકોને રાહતની લાગણી થઇ હતી વિજયનગર અને પોશીનામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવાયો હતો સાબરકાંઠા  પંથકમાં લાંબા સમય બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

(12:19 am IST)