Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

વલસાડ જિલ્લામાં વકરતો કોરોના: વધુ 19 કેસ પોઝિટિવ નોંધાયા: જિલ્લામાં કુલ કેસની સંખ્યા 772 થઇ

વલસાડમાં 5,પારડીમાં 2, વાપીમાં 3,ઉમરગામમાં 7 અને ધરમપુર-કપરાડામાં એક-એક કેસ નોંધાયો

  વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે આજે વધુ 19 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં વલસાડમાં 5,પારડીમાં 2, વાપીમાં 3,ઉમરગામમાં 7 અને ધરમપુર-કપરાડામાં એક-એક કેસ નોંધાયો છે આ સાથે વલસાડ જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 772 થઇ છે

 

(8:10 pm IST)