Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ગુજરાતમાં ઠેર-ઠેર હળવો-મધ્યમ-ભારે વરસાદ પડયાના વાવડ

ગાંધીનગરઃ આજે સવારે મળતા હેવાલો મુજબ અમદાવાદ સહિત મોટાભાગના ગુજરાતમાં અનેક સ્થળે હળવો-મધ્યમ અને કયાંક ભારે વરસાદ પડી રહયાના હેવાલો મળે છે.

હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી ચેતવણી આપી છે.

(4:18 pm IST)