Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજ્યમાં સતત ત્રીજા દિવસે રસીકરણ બંધ રહ્યું

અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂર્ણ

અમદાવાદ : રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ સતત ત્રીજા દિવસે કરોના રસીકરણ બંધ રહ્યું છે. છેલ્લે 6 જુલાઈના રોજ નોંધાયેલા રસીકરણના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું

(8:49 pm IST)