Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદી વાતાવરણ : આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવો હળવો વરસાદ રહેશે

અમદાવાદ તેમજ ગાંધીનગરમાં રવિવારે છૂટો છવાયો વરસાદ પડી શકે

અમદાવાદ : હવામાન વિભાગે આગાહી કરી હતી. કે ગુજરાતમાં 10 તારીખથી વરસાદ પડી શકે છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદી વાતાવરણ સર્જાયું છે. જેથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હળવો હળવો વરસાદ રહેશે. સાથે જ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 11 તારીખે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

(8:29 pm IST)