Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સુરતમાં મોબ લિંચિંગના વિરોધમાં રેલીમાં ટોળાની તોડફોડ:વધુ 40 લોકોની ધરપકડ

આગાઉ આઠ સહીત કુલ 48 લોકોની ધરપકડ :કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી કરાશે

 

સુરતમાં મોબ લિન્ચિંગના વિરોધમાં ટોળા સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કુલ 48 લોકોની ધરપકડ કરી છે. રેલીમાં તોડફોડ અને પોલિસ પર હુમલાને લઇને ગુનો નોંધાયો હતો. ત્યારે અગાઉ 8 અને આજે 40 જેટલા લોકોની ધરપકડ કરાઇ છે. હવે પોલીસ 40 આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની તપાસ હાથ ધરશ

  અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ લોકોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું અને ઘટના પાછળ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું

(10:45 pm IST)