Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વડોદરાના અકોટા વિસ્તારમાં મધરાત્રે ચાલતી દારૂની મહેફિલ પર પોલીસના દરોડા: 6શખ્સોની ધરપકડ

વડોદરા:અકોટાના એપાર્ટમેન્ટમાં મધરાતે  બર્થ ડે પાર્ટીમાં દારૃની મહેફિલ ઉપર ત્રાટકેલી પોલીસે છ જણાની ધરપકડ કરી માત્ર પીધેલાના ે કેસ કર્યો હતો.

અકોટાની સપ્તઋષિ કોલોની ખાતે મેફેર સિગ્નેચર ફ્લેટના ધાબા પર શનિવારે રાતે સવા બાર વાગે મ્યુઝિકના શોરમાં નશામાં છાકટા બની કેટલાક લોકો બર્થ ડે પાર્ટી મનાવી રહ્યા હોવાની વિગતોને પગલે ગોત્રી પોલીસે છાપો માર્યો હતો.

(5:25 pm IST)