Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગુજરાતનું બજેટ છેતરામણુ બેરોજગારી બેફામઃ પરેશ ધાનાણી

 ગાંધીનગર તા. ૯ : ગુજરાત વિધાનસભામાં આજેબજેટની ચર્ચાના આરંભ કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતના બજેટને છેતરામ ગણાવ્યું હતું. અનેવર્તમાન બજેટ સત્યથી વેગળુ છે. ગરીબોને ગુલાબી સ્વપના બતાવનાર આ બજેટ સરકારની નિતીઓમાં નિષ્ફળ છે.

ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. આ ગ્રોથ એન્જિન ખોરવાયુ છ.ે ભાજપ પોતાની નિષ્ફતાને કારણે રાજયમાં બેરોજગારી સર્વોચ્ચ આંક પર રહેવા પામી છે. મંદીની ઝાળમાં ગુજરાત છ.ે વેટ અમલીકરણ વન નેશન ટેકક્ષની અમલવારીમાં ગુજરાત સરકારે પેટેલ પરથી વેટ હટાવવો જોઇએ પરિણામે મોંઘવારી વધેલ છે.અને પરિવારોના બજેટ વિખેરાઇ ગયા છ.ે આ ઉપરાંત આકરા પ્રહારો કર્યા છે.

(3:39 pm IST)