Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ભગવાનનું મામેરૂ ભક્તોના દર્શન માટે મુકાયું :સરસપુરમાં ભાવિકોની ભીડ ઉમટી

ભગવાનનું મામેરૂ  ભક્તોના દર્શન માટે મુકાયું :સરસપુરમાં ભાવિકોની ભીડ ઉમટી

અમદાવાદ ;આગામી શનિવારે ભગવાન જગન્નાથજી 141મી રથયાત્રા નીકળવાની છે.જેની જગન્નાથ મંદિરે તમામ તૈયારીઓને આખરી  ઓપ આપી દેવાયો છે આજે ભગવાનનું મામેરું દર્શન માટે મુકવામાં આવ્યું હતું. 
 આજે  સોમવારે રથયાત્રામાં ભગવાનને આપવાનું મામેરું ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યું હતું.ભગવાનના મામેરાના દર્શનનો લાભ લેવા માટે સરસપુરમાં ભક્તોની ભીડ ઉમટી હતી.

 

(9:18 pm IST)
  • અમદાવાદ :ચાંદખેડામાંથી 1 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ :500 અને 1000 ના દરની રદ્દ થયેલી જૂની નોટો સાથે બે વ્યક્તિની અટકાયત access_time 12:39 am IST

  • બ્રિટનના ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસનનું રાજીનામુ :યુકમાં છેલ્લા લાંબા સમયથી બ્રેક્ઝિટ મુદ્દે ચાલી રહેલા રાજકારણની વચ્ચે જ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે access_time 1:27 am IST

  • જામનગરના કાલાવડના અમરનાથ યાત્રિકોને અકસ્માત : ભેખડ પડતા મનસુખભાઈ જેઠવાને ઇજા : રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ : કાલાવડના 11 શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ ગયેલા : બાબાના દર્શન કરીને પરત ફરતી વેળાએ ભેખડ પડતા ઇજા access_time 9:51 pm IST