Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

20 મીથી રાજ્યના ટ્રાન્સપોર્ટ એસો,ની અનિશ્ચિતકાળ હડતાલ

અમદાવાદ: ટ્રાન્સપોર્ટરોની વિવિધ માંગણીને અનુસંધાને આગામી તા;20 મીથી અનિશ્ચિતકાળની હડતાલ પર જવા નિર્ણય કરાયો છે જેમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા  20 જુલાઈથી અનિશ્ચિતકાળ સુધી બંધનું એલાન કરાયું છે પેટ્રોલ, ડીઝલ, ટેક્ષ જેવા પાંચ પશ્નોને કારણે ટ્રાન્સપોર્ટ એસોસિયેશને હડતાલનું એલાન કર્યું છે આ અગાઉ 2 મહિના પહેલા દિલ્હીમાં મિટિંગ થઈ હતી અને સરકારને માહિતી આપી 20 જુલાઈનો કાર્યક્રમ નક્કી કરાયો છે.

(1:52 pm IST)