Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

આરઆર સેલ ભુજનો સપાટો : બનાસકાંઠાના થરાદ નજીક વિદેશી દારૂ ભરેલી જીપમાથી 7.27 લાખના દારૂ સાથે 13.27 લાખનો મુદામાલ જપ્ત

બનાસકાંઠા: આરઆર સેલ ભુજ દ્વારા વિદેશી દારૂ ભરેલી જીપ ઝડપી પાડી છે  થરાદના હદ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલ ઝડપી પાડી હતી જીપમાંથી બોટલ નંગ 7272 સાથે 727200નો વિદેશી દારૂ ઝડપાયો હતો પિકઅપ જીપ, મોબાઈલ સાથે કુલ 1327700 મુદ્દામાલ કબ્જે કરીને આરઆર સેલે ભુજ દ્વારા થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાથરાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

(9:49 pm IST)