Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પાટણના સાંસદ લીંલાધર વાઘેલાના પુત્રએ ભાજપમાંથી રાજીનામુ આપ્યુ

પાટણના સાંસદ લીલાધર વાઘેલાના પુત્ર અજયભાઇ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યુ છે. રાજીનામુ કમલમમાં પોસ્ટ મારફત મોકલી અપાયુ છે સતત અવગણમાંથી તેમણે રાજીનામુ આખુ હોવાની વિગત જાણવા મળી છે.

(11:46 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST

  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST