Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અમદાવાદના ચાંદખેડાની સ્પંદન હાઇટ્સ સાઈટ પર ભેખડ ઘસી પડતા ત્રણના મોત : એક ગંભીર

અમદાવાદના ચાંદખેડાની સ્પંદન હાઈટ્સ સાઈટ પર સુમારે ભેખડ ધસી પડી હતી. જેમાં 4 શ્રમિકો દબાયા હતા. જો કે ઘટનાને પગલે તાત્કાલિક બચાવ કામગીરી ધરાતા 3 લોકોના મૃતદેહોને બહાર કઢાયા હતા જયારે એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ અંગે પોલીસે જણાવ્યુ છે કે જો બિલ્ડર જવાબદાર હશે તો તેના વિરૂધ્ધ કાર્યવાહી કરાશે.

(11:56 am IST)