Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

વલસાડ જિલ્લાના તાલુકામાં કોરોના કહેર યથાવત.: નવા 98 કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓના મોત .

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૦૯ મી મે નાં રોજ ૯૮ નવા કેસો નોંધાયા છે જયારે વધુ .૫ દર્દી ઓ નાં કરુણ મોત નિપજ્યા છે આજે જીલ્લા માં ૧૧૫ દર્દી ઓ કોરોના મુકત થઇ શક્યા છે

(8:08 pm IST)