Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

પૂર્વ ધારાસભ્ય, ભાજપના નેતા અને બે હજારથી વધુ દીકરીઓના એક માંડવે સમુહલગ્ન કરાવનાર, ઠાકોર સમાજના ભામાશા તરીકે જાણીતા શ્રી ભાવસિંહજી રાઠોડનું દુઃખદ અવસાન

સામી-હારીજના પૂર્વ ધારાસભ્ય શ્રી ભાવસિંહજી રાઠોડનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શંકાસ્પદ કોરોના હોવાની સારવાર દરમિયાન નિધન થયું.  તેમના પાર્થિવ દેહને વતન લઈ જવાશે. અગાઉ અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા, ટીકીટ નહિ મળતા નિતીનભાઈની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરેલ.

(5:58 pm IST)