Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

હાર્દિક પટેલના પિતાના અવસાન અંગે વિજયભાઈ રૂપાણીએ ટેલિફોનિક વાતચીત કરીને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો

રાજકોટ તા ૯, હાર્દિક પટેલના પિતાશ્રી ભરતભાઈ પટેલના  દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો.

(3:37 pm IST)