Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

જીતનગર પાસે રિક્ષામાં 5 પેસેન્જરો બેસાડી જતા ચાલાક વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના જીતનગર ત્રણ રસ્તા પાસે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન રિક્ષામાં વધુ મુસાફરો બેસાડી જનાર ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લાલાભાઈ માધવભાઈ વસાવા (રહે મોટાલીમટવાડા તા.નાંદોદ) પોતાની રીક્ષામાં પાંચ જેટલા પેસેંજરો બેસાડેલ હોઇ જે અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા તેના વિરુદ્ધ રાજપીપળા પોલીસે જાહેરનામા ના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે..

(10:43 pm IST)