Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજ વીજ અને પવન સાથે વરસાદ પડશે

 

અમદાવાદ :આગામી ૧૨ મેના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ  વરસાદ પડશે અને ગાજવીજ અને  વીજળી સાથે ૩૦ થી ૪૦ કી.મી. ઝડપે પવન ફૂંકાશે

(1:14 am IST)