Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગાંધીનગર મનપાની ચૂંટણી સંદર્ભે હજુ નિર્ણંય લેવાયો નથી : કાલે બપોરે થશે જાહેરાત : ચૂંટણી આયોગના મહેશ જોશી

કાલે બપોરે 1 વાગ્યે અથવા 4 વાગ્યે જાહેરાત થશે : ચૂંટણી આયોગના મહેશ જોશીએ કર્યો ખુલાસો

ગાંધીનગર : ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ગાંધીનગર મનપા ચૂંટણી મોકૂફ રાખવા ઉઠેલી માંગ બાદ ચૂંટણી મોકૂફ રહ્યાં અંગેના હેવાલ બાદ ચૂંટણી આયોગના મહેશ જોશી એ ખુલાસો કર્યો હતો કે ગાંધીનગર મહાનગરપાલિકા સંદર્ભે કોઈ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી આવતી કાલે કાલે ૧ વાગે અથવા ૪  વાગે જાહેરાત થશે તેમ જણાવ્યું હતું

(10:53 pm IST)