Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સુરતના લાલગેટ ખજુરાવાડી વિસ્તારમાં મકાનના ધાબા પર જુગાર રમતા 12 પત્તાપ્રેમીઓને પોલીસે મધ્ય રાત્રીએ 13 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

સુરત: શહેરના લાલગેટ ખજુરાવાડી વિસ્તારના એક મકાનના ધાબા ઉપર જુગાર રમતા 12ને લાલગેટ પોલીસે ગત મોડીરાત્રે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.13,720 કબ્જે કરી કાર્યવાહી કરવા ઉપરાંત લોકડાઉન ભંગનો પણ અલગ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગતરાત્રે લાલગેટ ખજુરાવાડી ઘર.નં.11/2337મા રહેતા ઈસ્લામ વાઝીદ અન્સારીના મકાનના ધાબા ઉપર છાપો માર્યો હતો. પોલીસે ત્યાં જુગાર રમતા મોહંમદ ફીરોજ રફીકભાઈ અંસારી ( ..42 ) ( રહે. .નં.11/1151, ખજુરાવાડી, લાલગેટ, સુરત ), ઈસ્લામ વાઝીદ અન્સારી ( ..45 ) ( રહે. ઘરનં. 11/2337, ખજુરાવાડી, લાલગેટ, સુરત ), સાકીબ હુસૈન અંસારી ( ..40 ) ( રહે. આસીફભાઈના મકાનમા, ખજુરાવાડી, લાલગેટ, સુરત ), ખાલીદ ઈસ્લામ અંસારી ( ..21 ) ( રહે. ખજુરાવાડી, લાલગેટ, સુરત ), મોબીનભાઈ મહમુદ ગાંધી ( .. 41 ) ( રહે. ઘર નં. 17, પટની કોલોની, મુઘલીસરા, લાલગેટ, સુરત ), યુનુસ અબ્દુલ વાજીદ અંસારી ( ..44 ) ( રહે. બીલાલભાઈના મકાનમા, ખજુરાવાડી, લાલગેટ, સુરત ), સમીર સિદ્દીક અંસારી ( ..40 ) (રહે, 8223, ખજુરાવાડી, લાલગેટ, સુરત ), ઈમ્તીયાજ ફારુક અંસારી ( ..30 ) ( રહે- /401, અલનુર એપાર્ટમેન્ટ, વરીયાળી બજાર, લાલગેટ, સુરત ), નાસીર મહંમદ બશીર અંસારી ( ..36 ) ( રહે-11/2352, ખજુરાવાડી, લાલગેટ, સુરત ), સાજીદ સિદ્દીક અંસારી ( ..38 ) ( રહે- 8223, ખજુરાવાડી, લાલગેટ, સુરત ) , સરફરાજ સરફુદ્દીન અંસારી ( ..25 ) ( રહે. 11/2337,ખજુરાવાડી, લાલગેટ, સુરત) અને મહંમદ ઈશહાક અંસારી ( ..30 ) ( રહે.11/2360, ખજુરાવાડી, લાલગેટ, સુરત ) ને ઝડપી લીધા હતા.

(5:34 pm IST)
  • કચ્છમાં કોરોનાના 10 સેમ્પલ તપાસ માટે મોકલાયા :માંડવીની 30 વર્ષીય યુવતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાંનો રિપોર્ટ તપાસ માટે મોકલાયો :જ્યારે માધાપર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 9 વ્યક્તિઓના રિપોર્ટ પણ તપાસ માટે મોકલાયા access_time 9:02 pm IST

  • એપ્રિલ ર૦-ર૧ના રોજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના ર૦૦ કોન્ટ્રેકટ ઉપરના ક્રિકેટરોની ઓનલાઇન ફીટનેસ ટેસ્ટ લેશે access_time 4:41 pm IST

  • વડોદરામાં વધુ ચાર કોરોના પોઝીટીવનાં કેસ: વડોદરા કલેક્ટરે વધુ 4 કેસની કરી પુષ્ટિ: વડોદરામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 22 થયો access_time 1:24 pm IST