Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

છોટાઉદેપુર :બોડેલીમાં બે વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ

છોટાઉદેપુરમાં વધુ એક કોરોના શંકાસ્પદ દર્દીનો પોઝીટીવ  રીપોર્ટ આવ્યો છે બોડેલીની 2 વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે આ સાથે ગુજરાતનો કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 187 થયો છે

(9:13 pm IST)