Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજ્યમાં લોકડાઉનના અમલ માટે સીઆઇડી ક્રાઇમને મેદાનમાં ઉતારવા નિર્ણંય:જે-તે ઝોનમાં બજાવશે ફરજ

અમદાવાદ : રાજ્યમાં લોકડાઉનના અમલ માટે મોટો નિર્ણંય લેવાયો છેરાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહવિભાગ તેમજ પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા લેવાયો લોકડાઉન બંધોબસ્ટ અંગે વધુ એક મહત્વ નો નિર્ણય લઈને લોકડાઉનના અમલ માટે સીઆઇડી ક્રાઇમને ફરજમાં ઉતારવા નિર્ણંય લેવાયો છે


રાજ્યમાં લોકડાઉનની ફરજ બજાવવા સીઆઇડી ક્રાઇમ વિભાગને પણ મેદાનમાં ઉતારવા નિર્ણય લેવાયો છે જે મુજબ રાજ્યના સીઆઇડી ક્રાઇમના ધિકારીઓ કર્મચારીઓને જેતે ઝોનમાં લોકડાઉનની અમલવારી કરવાની ફરજ બજાવવા આદેશ કરાયા છે

(7:30 pm IST)