Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

દાહોદના ઉસરવાણ તરબુચની લાલચ આપીને ફેરિયાએ કર્યા બાલ્કીસ સાથે અડપલાં ;લોકોએ મેથીપાક ચખાડ્યો

માતા-પિતા સહિત સ્થાનિક લોકોએધોલધપાટ કરીને પોલીસ હવાલે કર્યો

 

દાહોદ પંથકના ગામમાં તરબુચની લાલચ આપીને ફેરિયાએ નાની બાળકી સાથે અડપલાં કરતા લોકોએ ફેરિયાને પકડીને મેથીપાક ચખાડ્યો હતો

  મળતી માહિતી મુજબ દાહોદના ઉસરવાણ ખાતે એક ફેરિયાએ તડબૂચની લાલચ આપીને શારીરિક અડપલાં કર્યા હતા.ઘટનાની જાણ થતા માતા-પિતા સહિત સ્થાનિક લોકોએ ફેરિયાને પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને શોપવામાં આવ્યો હતો પોલીસે આગળની કાર્યવાહી હાથધી હતી.

(11:35 pm IST)