Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વડોદરામાં ફી નિયમન અમલ મુદ્દે વાલીઓનો 'જોકર' બનીને વિરોધ

વડોદરાઃ ફી નિયમન મુદ્દે વડોદરા વાલીઓનો અનોખો વિરોધ કરીને રેલી કાઢી હતી અને સરકાર શાળા સંચાલકો પાસે કાયદાનો અમલ કરાવેની માંગ કરીઃ શાળા સંચાલકોએ વાલીઓ પાસે નિયમ કરતા વધુ ફી માંગતા વિવાદ જોકર બની વાલીઓએ અનોખો રીતે કર્યો વિરોધઃ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી

(4:24 pm IST)