Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રાજકોટ આરટીઓમાં ૧ વર્ષમાં ૧,ર૩,૮૭૯ વાહનો નોંધાયા

ગાંધીનગર, તા., ૯: રાજકોટ આરટીઓ કચેરીમાં નવા નોંધાયેલા વાહનોની સંખ્યા બાબતે લાખાભાઇ સાગઠીયાના પ્રશ્નના ઉતરમાં વાહન વ્યવહાર મૈત્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૬-૧૭માં રાજકોટ આરટીઓ કચેરીમાં ૩૧-૩-૧૭ ની સ્થિતિએ ૧,ર૩, ૮૭૯ વાહનો નોંધવામાં આવ્યા છે.(૪.૭)

(11:24 am IST)