Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રાજકોટ જીલ્લામાં ગોડાઉન બનાવવા ર૭ મંડળીઓને સહાય

ગાંધીનગર, તા., ૯: રાજકોટ જીલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન બનાવવા બાબતે ભાજપના ગોવિંદભાઇ પટેલના પ્રશ્નના ઉતરમાં સહકાભર મંત્રીએ જણાવ્યું હતું કે તા.૩૧-૧ર-૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજકોટ જીલ્લામાં ખેડુતોને અનાજ સંગ્રહ થાય તે માટે ર૭ સેવા મંડળીઓમાં ગોડાઉન બાંધવામાં આવલ છે. આ ગોડાઉનો માટે રૃા. ૧,૯૩,૯૭,૮૪૦ની સહાય આપી છે.

(11:24 am IST)