Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બિટકોઇન મામલે સુરતના બિલ્ડર પાસેથી ૧૭ કરોડ કટકટાવાયા? ભારે ચર્ચા

સીબીઆઇ-પોલીસ-નલિન કોટડીયાને નિશાન બનાવી પ્રસિધ્ધ થયેલ એક વેબ સાઇટના હેવાલથી મોટો ખળભળાટઃ આ વેબ સાઇટના કહેવા મુજબ રાજયના એક બિલ્ડરના ભાગીદારની મદદથી એક કેન્દ્રીય તંત્રે પ્રથમ પ કરોડ અને પછી અમરેલીના તંત્રની મદદથી ૧ર કરોડના બીટકોઇન કટકટાવાયાની  અને કેસની ધમકી આપી ૭૮ લાખ રોકડ લીધાની ફરીયાદ ગૃહપ્રધાન પાસે થતા સીઆઇડી ક્રાઇમને સોંપાયાનું પણ મેરા ન્યુઝે પ્રસિધ્ધ કર્યુ છે.

(4:37 pm IST)
  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST