Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અમદાવાદમાં એસીબીનું છટકું :નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી

ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો વચેટીયો રંગે હાથે ઝડપાયો પણ જીએસટી ઇન્સ્પેક્ટર ભાગી ગયો :જીએસટીના કેસ સંબંધે માંગી હતી લાંચ.

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો છે જીએસટીના કેસ સંબંધે લાંચ માંગી હતી
અમદાવાદના નરોડા વિસ્તારમાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં વચેટીયો રંગે હાથે ઝડપાયો પણ જીએસટી ઇન્સ્પેક્ટર ભાગી છુટવામાં સફળ થયો હતો

(11:34 pm IST)