Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સુરતમાં સફાઈ અભિયાન વેળાએ સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા જેસીબી ચલાવાયું ;ટ્રાફિક નિયમ ભંગ બદલ 500નો દંડ

નાનપુરા ડંકકા ઓવારા ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ.

 

સુરતમા ડક્કા ઓવારા પર સફાઇ અભિયાન દરમિયાન સાસંદ દર્શનાબેન જરદોશ દ્વારા જેસીબી મશીન ચલાવી સફાઇ કરવામા આવી હતી. જે અંગે સ્થાનિકે પોલીસ કમિશનરને અંગે ફરિયાદ કરતા તેમની પાસેથી કલમ 181 મુજબ રુ 500 નો દંડ વસૂલવામા આવ્યો હતો. સુરતમા 4થી મે 2018ના રોજ નાનપુરા ડંકકા ઓવારા ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ

(10:24 pm IST)