Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સ્ટ્રેક્સ અલ્ટ્રાલાઅટ્સ કોફ કલેક્શનની હવે ઉપયોગીતા

સ્ટ્રેક્સ બ્રાન્ડ એમ્બેસેડર સોનાક્ષી સિંહાનો મત : સ્ટ્રેક્સ દ્વારા સ્ટ્રેક્સ ન્યુ અલ્ટ્રાલાઇટ કોફી કલેક્શન લોન્ચ કરાયા : વાળને ચમકાવવા, ધ્યાનાકર્ષક બનાવવા વિકલ્પ

અમદાવાદ,તા. ૯ : અગ્રણી હેર કલર બ્રાન્ડ એવા હાઇજિન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની સ્ટ્રેક્સ દ્વારા તેમના સ્ટ્રેક્સ અલ્ટ્રાલાઇટ કોફી કલેક્શન લોંચ કરવામાં આવ્યા છે. સ્ટ્રેક્સ બ્રાન્ડ એમ્બેસેડર સોનાક્ષી સિન્હાએ જણાવ્યું હતું કે, હેર કલર હાઇલાઇટ્સ નવો દેખાવ ધારણ કરવાનો સુંદર માર્ગ છે. ચાહે તે ઓફિસમાં પ્રથમ દિવસ હોય કે ડેટ નાઇટ હોય અથવા તમારા બોયફ્રેંડ સાથે બહાર જવાનું હોય, જો તમે છાપ ઊભી કરવા માગતા હોય તો સરળતાથી થોડા હાઇલાઇટ્સમાં બ્રશ કરો અને નવા દેખાવને આવકાર આપો. સ્ટ્રેક્સ અલ્ટ્રાલાઇટ્સ કોફ કલેક્શન આજની યુવાની છોકરીને ટોળામાં ઊભા રહેવા માટે સફળતાની ચાવી છે. આ પ્રત્યેક રોમાંચડ શેડ્ઝની આકર્ષક સહજતાને તમારા દેખાવ પર ભાર મુકવા દો, કેમ કે તમે તમારા જીવનમાં અલગ પ્રકારની ક્ષણો માણી રહ્યા છો. ચાહે તમારા મિત્રના લગ્ન હોય કે જોબ ઇન્ટરવ્યુ, કોલેજમાં પ્રથમ દિવસ હોય કે ક્લાસ રિયુનિયન પાર્ટી હોય, આપણે બધા જ સારા દેખાવા માગીએ છીએ અને લોકોની આંખો ખેંચાય તેવી છાપ ઊભી કરવા માગીએ છીએ. આપણા વાળને ચમકાવવા તે રીતે છાપ ઊભી કરવાનો સારો માર્ગ છે. તમારા વાળમાં ઉમેરવામાં આવેલા થોડા હાઇલાઇટ્સ તમારા દેખાવને પ્રસ્થાપિત કરે છે અને હવે તમારી અગ્રણી હેર કલર બ્રાન્ડ એવા હાઇજિન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની સ્ટ્રેક્સ દ્વારા તેમના સ્ટ્રેક્સ અલ્ટ્રાલાઇટ કોફી કલેક્શન લોંચ કરવામાં આવ્યા છે જેથી વાળને સરળ પ્રક્રિયા દ્વારા ચમકાવી શકાય. તેમની નવી અલ્ટ્રાલાઇટ્સ હાઇલાઇટીંગ કીટ સાથે, આપણામાંના દરેક સારી રીતે બ્રશીંગ કરીને આપણા દેખાવમાં વાળને ચમકાવી શકે છે. તેમની અલ્ટ્રાલાઇટ્સ હાઇલાઇટીંગ કીટ સાથે આપણાંમાના દરેક સારી રીતે બ્રશીંગ કરીને આપણા દેખાવમાં મોટો ફેરફાર લાવી શકે છે, તેમજ વાઇબ્રન્ટ બ્રાઉન હાઇલાઇટ્સ આપણને મુલ્યવાન નવો દેખાવ આપે છે, જેથી ટોળામાં તમે અલગ તરી આવો. સ્ટ્રેક્સ અલ્ટ્રાલાઇટ કોફી કલેક્શન એ દરેક કોસ્મેટિક સ્ટોર્સ અને ઇકોમર્સ પોર્ટલ્સ જેમ કે અમેઝોન, ફ્લિપકાર્ટ, ઇટકેટ પર રૂ. ૧૬૦ની છુટક કિંમતે ઉપલબ્ધ છે. અલ્ટ્રા કોફી કલેક્શન ત્રણ મુલ્યવાન બ્રાઉન શેડ્ઝમાં આવે છે જેમાં મોચા, હેઝલ અને કેપ્પુસિનોનો સમાવેશ થાય છે. પ્રત્યેક શેડ બ્રાઉનના અલગ વર્શન ધરાવે છે જે ભારતીય ત્વચાના રંગ સાથે સંપૂર્ણ રીતે યોગ્ય છે. તમારા ચહેરાની આસપાસ વાળ આવતા હોય કે તમારા વાળને ત્યાં અટકાવી દેવા હોય, આ પ્રક્રિયા અત્યંત ઝડપી અને સરળ છે જે તમે તમારા ઘરે આરામથી કરી શકો છો, તેથી તમારે સલૂનમાં જવા માટે સમય કાઢવાની બિલકૂલ જરૂર નથી. હાઇલાઇટ્સ તમારી આંખના કલર પર ભાર મુકી શકે છે, ગાલના હાડકાને બહાર લાવે છે અને ચહેરાને પણ સ્લિમ બનાવે છે. તે તમારી હેર કટની લાઇન દર્શાવે છે, ઊંડાણનું સર્જન કરે છે અને પૂર્ણતાની માયાજાળ ઊભી કરે છે. તે તમારા વાળના કલરની ઊંચી ઓળખ છે, તેમજ જે લોકો તદ્દન નવો જ દેખાવ કરવા માગતા હોય તેમના માટે ઉત્તમ છે.

(9:56 pm IST)