Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભારતીય જનતા પાર્ટી ધંધુકા શહેર અને તાલુકાની કારોબારી યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારતીય જનતા પાટીઁ ‘ધંધુકા શહેર અને તાલુકાની કારોબારી યોજાઈ હતી.એપીએમસી ધંધુકા ખાતે આયોજિત કારોબારીમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને અમદાવાદ જિલ્લા ભાજપના પ્રભારી વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ મહામંત્રી નવદિપભાઈ ડોડિયા, જિલ્લા ભાજપ  મંત્રી માધવીબેન દિક્ષીત, જિલ્લા  કોષાધ્યક્ષ ચેતનસિંહ ચાવડા,ધંધુકા વિધાનસભાના ઇન્ચાર્જ કાળુભાઈ ડાભી તેમજ માંડલ તેમજ કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : જય સોમાણી -  ધંધુકા)

(9:00 pm IST)