Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

LRD ભરતી:મેદાનમાં ડિજિટલ કે સ્માર્ટ વોચ સાથે પ્રવેશ પર પાબંધી :કાંટાવાળી ઘડિયાળનો ઉપયોગ કરી શકાશે

ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી માહિતી આપી: તમામ શારિરીક કસોટીના મેદાનોને સૂચના અપાઈ


અમદાવાદ :  LRD ભરતીના ઉમેદવારો શારિરીક કસોટી માટે ધ્યાન રાખવાની બાબતો અંગે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી માહિતી આપી છે કે મેદાનમાં ડિજિટલ કે સ્માર્ટ વોચ સાથે પ્રવેશ નહીં મળે,કાંટાવાળી ઘડિયાળનો ઉપયોગ કરી શકાશે રાજ્યના તમામ શારિરીક કસોટીના મેદાનોને સૂચના અપાઈ છે

(11:47 am IST)