Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ગાંધીનગરમાં બિનસચિવાલય પરિક્ષા રદ કરવાની માંગણી સાથેનું આંદોલન એકાએક સમેટાયુ !! શનિવારે કોંગ્રેસના નેતાઓ એકાએક ગાયબ સીટની રચનાની જાહેરાત બાદ આંદોલનકારીઓ ગાંધીનગરમાંથી હટવા લાગ્‍યા

ગાંધીનગર  : ગાંધીનગરમાં બિનસચિવાલય પરિક્ષા રદ કરવાની માંગણી સાથેનું આંદોલન એકાએક સમેટાયુ !! શનિવારે કોંગ્રેસના નેતાઓ એકાએક ગાયબ સીટની રચનાની જાહેરાત બાદ આંદોલનકારીઓ ગાંધીનગરમાંથી હટવા લાગ્‍યા  બાદ હવે લોકોમાં સરકારની આંદોલન કરો અને ભાગલા પાડોની નીતિ ને કારણે આંદોલન તોડી પડાયું હોવાનું પણ ચર્ચા ચાલી રહી છે.

(3:44 pm IST)