Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સુરતના ઉધના અને અઠવા ઝોનમાં એક ઇંચ વરસાદ : વાતાવરણમાં ઠંડક

સુરતના .તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઇને 29.4 ડિગ્રી નોંધાયુ

સુરત શહેરમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી હતી.તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઇને 29.4 ડિગ્રી નોંધાયુ હતુ. સાથે જ 14 કલાકમાં ઉધના અને અઠવા ઝોનમાં 1 ઇંચ મળીને સમ્રગ શહેરમાં વરસાદી પાણી પડયુ હતુ. દિવસના ધીમો વરસ્યા બાદ રાત્રીથી દેમાર વરસાદ શરૃ થયો હતો.

(2:00 pm IST)