Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હજુ અરબ સાગરનો ભેજ રાજ્યમાં વરસાદ લાવી શકે : નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાની શકયતા

અમદાવાદ :  હાલમાં વરસાદ પડવાનું કારણ ચોમાસાની વિદાય વખતે ઘણી વખત આવા ઝાપટાં પડતા હોય છે. હજુ અરબ સાગરનો ભેજ વરસાદ લાવી શકે તેમ છે અને નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થાય. પરંતુ આ વરસાદ ચોમાસાની વિદાય વચ્ચે માવઠાં જેવો ગણી શકાય.

(12:58 pm IST)