Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ગુજરાત વિદ્યુત મજદૂર સંઘનું આંદોલન હાલ મુલત્વી રખાયું

ગુજરાત વિદ્યુત મજદુર સંઘ ૧૦ તારીખથી કર્મચારીઓના પ્રશ્નો અંગે આંદોલન કરનાર હતું. પણ જેટકોના ચીફ ઇજનેરે હકારાત્મક વલણ અપનાવતા અને રૂબરૂ ચર્ચા અંગે જણાવતા ૧૬મી સુધી અપાયેલ આંદોલન નોટીસ પાછી ખેંચી...

(11:39 am IST)