Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ધી એબોવ એન્ડ બિયોન્ડ ટુર લેન્ડરોવરની ભારતીય સ્થિતિ માટે ઉત્તમ હોવાની ક્ષમતા રજુ કરે છે

અમદાવાદ તા. ૬ : ધી એબોવ એન્ડ બિયોન્ડ ટુર એ ઓફ રોડ ડ્રાઇવ અનુભવોની સિરીઝ છે જે લેન્૯ રોવર વાહનોની નોંધપાત્ર ડ્રાઇવ ક્ષમતાઓનું પ્રદર્શન કરેછે. ર૦૧૮-૧૯માં આ ટુર ભારતના ૧૦ શહેરોમાં યોજાનાર છે. ભારતમાં માર્ગોની સ્થિતિ વિશિષ્ટ પડકાર ફેકે છે અને 'ધી એબોવ એન્ડ બિયોન્ડ ટુર ગ્રાહકે લેન્ડ રોવર અને મોટરેબલ (જેમાં કાર ચાલી ન શકે તેવા)' અને ઉડા ખાડાવાળા માર્ગોને કારણે ભારતના ગ્રાહકો સંજોગોનો સામનો કરવાનો પ્રયત્નો કરતા જોવા મળે છે. 'ધી એબોવ એન્ડ બિયોન્ડ ટુરે તેમને કુદરતી રીતે તૈયાર કરેલા ચઢાણ પર લેન્ડ રોવર ચલાવીને આ પ્રકારના પડકારો સામે સજજ કરે છે. આમ સમગ્ર વિશ્વનીય અને વ્યસ્ત બનાવે છે.  જેનુઆર લેન્ડ શેવર ઇન્ડિયા લિમીટેડ (જેઆર આઇએલ) ના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેકટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે લીનારોત સેસયુવી તેની લેન્ડ રોવર એસયુવી તેની આઇકોનિક ડિઝાઇન અને એલ ટેરેન ક્ષમતા માટે જાણીતી છે. અને ૭૦ વર્ષના એન્જિનીયરીંગ અનુભવ પછી તેને તૈયાર કરવામાં આવી છે.

(3:30 pm IST)