Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

રાહુલની ટ્વિટથી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન ભડક્યા : માંડ્યો માનહાનિનો દાવો

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓરેટિવ બેન્કના ચેરમેન અજય પટેલે શનિવારે મેટ્રોપોલિટન કોર્ટમાં રાહુલ ગાંધી, તેમના કોંગ્રેસ પક્ષ અને પ્રવક્તા રણદિપ સુરજેવાલા સામે બદનક્ષીનો દાવો માંડ્યો છે. રાહુલ ગાંધીનું ટ્વિટ હતું કે, શાહઝ્યાદાખાગયા, જેનાથી બેન્કની છબી ખરડાય છે. જેનાથી બેન્ક ડિપોઝિટરોને સીધી અસર થાય છે. જેથી તેઓ બેન્કમાં પૈસા મામલે ભયભીત થાય છે.

(8:32 pm IST)