Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

દહેગામ APMCની ચૂટણીંમાં ખેડૂત વિભાગમાં પરિવર્તન પેનલનો જબરી જીત :8માંથી 7 ઉમેદવારો વિજયી

 

દહેગામ APMCમાં ચૂંટણી યોજાઇ હતી ચૂંટણી ભારે રસાકસીવાળી બની રહી હતી. ખેડૂત વિભાગમાં પરિવર્તન પેનલનો વિજય થયાની જાહેરાત કરાઇ હતી. પરિવર્તન પેનલનાં કુલ ૮માંથી ઉમેદવારો વિજયી બનતા પેનલનો ઉત્સાહ ચરમ પર હતો

 . પેનલનાં સભ્યોએ એક બીજા પર ગુલાલ છાંટી વધામણી આપીને વિજયની ઉજવણી કરી હતી. ચૂંટણીમાં પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામ્યો હતો.

(11:49 pm IST)