Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સુરતનાં ભાજપનાં મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની લાંચ કાંડમાં અટકાયત

 

સુરતનાં ભાજપનાં મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની લાંચ કાંડમાં અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઈની લાંચ કાંડમાં સંડોવણી સામે આવ્યા બાદ એસીબીએ કોર્પોરેટરની પણ અટકાયત કરી છે

 ઉલ્લેખનીય છે કે કોર્પોરેટરના ભાઈ અને પિતા કુલ 55 હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાયા હતા. મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઈ તેણીનો મોબાઈલ ઉપયોગ કરતા હતા.

(11:50 pm IST)