Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર વચ્ચે 1135 દર્દીઓ સાજા થયા : નવા 1101 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 69,186 : વધુ 23 લોકોના મોત : મૃત્યુઆંક 2629

સુરતમાં સૌથી વધુ 226 કેસ, અમદાવદમાં 158 કેસ, વડોદરામાં 113 કેસ, રાજકોટમાં 93 કેસ, જામનગરમાં 54 કેસ, અમરેલીમાં 33 કેસ, પંચમહાલમાં 31 કેસ, ભાવનગરમાં 47 કેસ, દાહોદમાં 27 કેસ, ગીર સોમનાથમાં 26 કેસ, કચ્છમાં 22 કેસ, સુરેન્દ્રનગરમાં 21 કેસ, ગાંધીનગરમાં 30 કેસ, મોરબીમાં 20 કેસ, પાટણમાં 19 કેસ, જૂનાગઢમાં 17 કેસ નોંધાયા : વધુ 1135 દર્દીઓ સાજા થતા કુલ 52827 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1101  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 69,186 થઇ છે જયારે આજે વધુ 23 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2629 થયો છે બીજીતરફ આજે વધુ 1135 દર્દીઓ સાજા થતા કુલ 52827 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14530 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14530  છે  આ એક્ટિવ કેસમાંથી 14448 દર્દી સ્ટેબલ છે જ્યારે 82 દર્દીઓ  વેન્ટીલેટર પર છે. આજે વધુ 1135 દર્દીઓ સાજા થતા કુલ 52827  લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2629 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1101 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 182 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 139 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 226 થયા છે  અમદાવાદ જિલ્લામાં 158 કેસ નોંધાયા છે  જયારે વડોદરામાં 113 કેસ,રાજકોટમાં 93 કેસ,જામનગરમાં 54 કેસ, અમરેલીમાં 33 કેસ,પંચમહાલમાં 31 કેસ, ભાવનગરમાં 47 કેસ,દાહોદમાં 27 કેસ,ગીર સોમનાથમાં 26 કેસ,કચ્છમાં 22 કેસ,સુરેન્દ્રનગરમાં 21 કેસ,ગાંધીનગરમાં 30 કેસ,મોરબીમાં 20 કેસ ,પાટણમાં 19 કેસ, જૂનાગઢમાં 17 કેસ નોંધાયા છે 

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૦૧ કેસ સપાટી પર આવ્યા હતારાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૧૮૨

અમદાવાદ કોર્પોરેશન

૧૩૯

વડોદરા કોર્પોરેશન

૯૨

રાજકોટ કોર્પોરેશન

૬૮

સુરત

૪૪

જામનગર કોર્પોરેશન

૪૧

અમરેલી

૩૩

પંચમહાલ

૩૧

મહેસાણા

૩૦

ભાવનગર કોર્પોરેશન

૨૮

દાહોદ

૨૭

ગીર સોમનાથ

૨૬

રાજકોટ

૨૫

કચ્છ

૨૨

સુરેન્દ્રનગર

૨૧

વડોદરા

૨૧

ગાંધીનગર

૨૦

મોરબી

૨૦

અમદાવાદ

૧૯

ભાવનગર

૧૯

પાટણ

૧૯

જુનાગઢ કોર્પોરેશન

૧૭

વલસાડ

૧૭

જુનાગઢ કોર્પોરેશન

૧૭

વલસાડ

૧૭

જુનાગઢ

૧૫

જામનગર

૧૩

ભરૂચ

૧૧

નર્મદા

૧૧

ગાંધીનગર કોર્પોરેશન

૧૦

ખેડા

૧૦

આણંદ

બોટાદ

મહીસાગર

છોટા ઉદેપુર

સાબરકાંઠા

નવસારી

બનાસકાંઠા

પોરબંદર

દેવભૂમિ દ્ધારકા

અરવલ્લી

તાપી

ડાંગ

કુલ

૧૧૦૧

(9:30 pm IST)