Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર વચ્ચે 1370 દર્દીઓ સાજા થયા : નવા 1074 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 68,085 : વધુ 22 લોકોના મોત: મૃત્યુઆંક 2606

સુરતમાં સૌથી વધુ 231 કેસ, અમદાવાદમાં 153 કેસ, વડોદરામાં 110 કેસ, રાજકોટમાં 90 કેસ,જામનગરમાં 52 કેસ, મહેસાણામાં 43 કેસ, જૂનાગઢમાં 46 કેસ, કચ્છમાં 24 કેસ, ગીર સોમનાથમાં 23 કેસ, ભાવનગરમાં 37 કેસ, અમરેલી- દાહોદમાં 21-21 કેસ,વલસાડમાં 18 કેસ,ગાંધીનગરમાં 27 કેસ નોંધાયા : વધુ 1370 દર્દીઓ સાજા થતા કુલ 51692 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1074  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 68,085 થઇ છે જયારે આજે વધુ 22 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2606 થયો છે બીજીતરફ આજે વધુ 1370 દર્દીઓ સાજા થતા કુલ 51692 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14587 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14587 છે  આ એક્ટિવ કેસમાંથી 14501 દર્દી સ્ટેબલ છે જ્યારે 86 દર્દીઓ  વેન્ટીલેટર પર છે. આજે વધુ 1370 દર્દીઓ સાજા થતા કુલ 51692  લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2606 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1074 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 183 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 142 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 231 થયા છે  અમદાવાદ જિલ્લામાં 153 કેસ નોંધાયા છે  જયારે , વડોદરામાં 110 કેસ, રાજકોટમાં 90  કેસ,જામનગરમાં 52 કેસ, મહેસાણામાં 43 કેસ, જૂનાગઢમાં 46 કેસ, કચ્છમાં 24 કેસ, ગીર સોમનાથમાં 23 કેસ, ભાવનગરમાં 37 કેસ, અમરેલી- દાહોદમાં 21-21 કેસ,વલસાડમાં 18 કેસ,ગાંધીનગરમાં 27 કેસ નોંધાયા છે 

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૭ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૦૭૪ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૧૮૩

અમદાવાદ કોર્પોરેશન

૧૪૨

વડોદરા કોર્પોરેશન

૮૮

રાજકોટ કોર્પોરેશન

૫૮

સુરત

૪૮

જામનગર કોર્પોરેશન

૪૬

મહેસાણા

૪૩

રાજકોટ

૩૨

જુનાગઢ

૨૯

કચ્છ

૨૪

ગીર સોમનાથ

૨૩

ભાવનગર કોર્પોરેશન

૨૨

વડોદરા

૨૨

અમરેલી

૨૧

દાહોદ

૨૧

વલસાડ

૧૮

ગાંધીનગર

૧૭

જુનાગઢ કોર્પોરેશન

૧૭

નવસારી

૧૭

સુરેન્દ્રનગર

૧૭

ભાવનગર

૧૫

આણંદ

૧૪

ખેડા

૧૪

ભરુચ

૧૩

મહીસાગર

૧૨

મોરબી

૧૨

નર્મદા

૧૨

સાબરકાંઠા

૧૨

અમદાવાદ

૧૧

પંચમહાલ

૧૧

ગાંધીનગર કોર્પોરેશન

૧૦

બોટાદ

પોરબંદર

પાટણ

બનાસકાંઠા

જામનગર

અરવલ્લી

છોટા ઉદેપુર

દેવભૂમી દ્વારકા

તાપી

અન્ય રાજ્ય

કુલ

૧૦૭૪

(9:53 pm IST)