Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રેનેસાંસ અમદાવાદ હોટલ દ્વારા ''કુરો રેસ્ટોરન્ટ''નો પ્રારંભઃ જાપાનીઝ વાનગી

 અમદાવાદઃ ગુજરાત રાજયના જાપાઈનીઝ સમુદાય સાથે મજબૂત સંબંધો તરફ રાજયમાં જાપાનીઝ મૂડીરોકાણમાં તેમજ વ્યૂહાત્મક ભાગીદારીઓમાં સતત થઈ રહેલા વધારાની સાથે સાથે જાપાન અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક આદાન- પ્રદાનને ધ્યાનમાં લઈને બિઝનેસ ટ્રાવેલ્સને અપેક્ષિત ન હોય તેવો સારો અનુભવ પૂરો પાડવાના તેમજ વિવિધ સંસ્કૃતિઓ સાથે સમન્વયના ઉદ્દેશ વડે પ્રવાસીઓને સહાયક બનવાની બ્રાન્ડ ફિલોસોફી અનુસાર અમદાવાદ હોટલ દ્વારા અધિકૃત જાપાનીઝ અને સિચુઅન સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ 'કુરો'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જયાં જાપાનીઝ વાનગીઓ માણવા મળશે. વધુ માહિતી માટે અજય ઠુંમરનો મો. +૯૯૯૧૭૫૭ ૮૪૭૧૭૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)